શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીતના વર્ગો

શ્રી ધ્રુવભાઈ ટેલર

મો.નં. :- 7490019656 ,

Email – [email protected]

અહીં શું થાય છે?​

  • પ્રવૃત્તિનું ની વિગતો
  • શાસ્ત્રીય સંગીત તેમજ સુગમ સંગીત _ ચલાવાનો ઉદેશ લોકોના સંગીત પ્રત્યેની જાગૃક્તા વધે અને લોકો તેનો આનંદ ઉઠાવી શકે.
  • આ પ્રવૃત્તિથી ઘણા લાભો થાય છે,જેમ કે કોઈપણ વિદ્યાર્થી ને ભવિષ્યમાં સારા ગાયક બનવું હોય તે બની શકે તેમજ આરોગ્ય બાબતે ખાસ લાભ થાય છે

અહીં શું થાય છે?​

  • ૩૦ જેટલા સભ્યો હાલમાં લાભ લે છે છેલ્લા દોઢ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે
  • આ પ્રવૃત્તિમાં BASIC COURSE તેમજ ADVANCE COURSE (ગાયન) કરાવવામાં આવે છે
  • નિયમિત આ પ્રવૃત્તિ કરવાથી સભ્યો (વિદ્યાર્થીને) તેમના જીવનમાં એક ઉત્કૃષ્ટ નામના મળે છે તેમજ તેઓનું આરોગ્ય તેમજ જે વ્યક્તિ ને ભવિષ્યમાં સંગીત ક્ષેત્રે આગળ વધવું છે તેઓ આ પ્રવૃત્તિ શીખીને ખૂબ આગળ વધી શકે છે.
  • ભવિષ્યમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થી અને તેથી પણ વધારે વિદ્યાર્થીઓનો વિકાસ કરવાની નેમ છે

સમય

સોમ,બુધ અને શુક્ર

સવારે 9 વાગ્યેથી બપોરે 12 વાગ્યા સુધી

શનિવાર

બપોરે 4:30 થી 6

રવિવાર

સવારે 9:00 થી 10:૩૦